નોબૅલ પારિતોષિકmbems, Lpu f ca825715pand nemp000odis Rp rf

નોબૅલ પારિતોષિક
આલ્ફ્રેડ નોબેલ
Awarded forશાંતિ, સાહિત્ય, રસાયણ શાસ્ત્ર, શરીર વિજ્ઞાન અથવા વૈદક, ભૌતિક શાસ્ત્ર અને અર્થ શાસ્ત્રના વિષયોમાં સર્વોચ્ચ યોગદાન
Country
  • સ્વિડન (શાંતિ સિવાય બધા અન્ય પુરસ્કારો)
  • નોર્વે (માત્ર શાંતિ પુરસ્કાર)
Presented by
  • નોબેલ એસેમ્બલી, કારોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટ (શરીર વિજ્ઞાન અથવા વૈદક)
  • નોર્વેજીયન નોબૅલ કમિટી (શાંતિ)
  • રોયલ સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સિસ (રસાયણ શાસ્ત્ર, અર્થ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર)
  • સ્વિડિશ એકેડમી (સાહિત્ય)
Reward(s)૯૦ લાખ સ્વિડિશ ક્રોના, અંદાજિત US$986,000 (૨૦૧૮);[૧][૨]
નોબૅલ મેડલ;[૩] અને નોબૅલ ડિપ્લોમા
First awarded૧૯૦૧
પ્રાપ્તકર્તાઓની સંખ્યા૫૯૦ પુરસ્કારો, ૯૩૫ વ્યક્તિઓને (૨૦૧૮ મુજબ)[૧]
Websitenobelprize.org

નોબૅલ પારિતોષિક સ્વિડીશ પારિતોષિક છે. જેની શરૂઆત ૧૮૯૫ માં સ્વિડીશ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ નોબેલે કરી હતી. પ્રથમ પારિતોષિક સન. ૧૯૦૧માં શાંતિ, સાહિત્ય, રસાયણ શાસ્ત્ર, શરીર વિજ્ઞાન અથવા વૈદક અને ભૌતિક શાસ્ત્ર માટે આપવામાં આવેલ. અર્થ શાસ્ત્ર માટેનું પારિતોષિક સને.૧૯૬૯ માં શરૂ થયેલ.

ડાયનેમાઇટના શોધક ડો. આલ્ફ્રેડ નોબેલ સ્વિડિશ વૈજ્ઞાનિક હતા. તેઓએ કરેલી વૈજ્ઞાનિક શોધો દ્વારા તેમને અઢળક કહી શકાય એટલા પ્રમાણમાં ધન પ્રાપ્ત થયું હતું. ડાયનેમાઇટનો બહોળો ઉપયોગ યુધ્ધ લડવામાં થયેલો જોઇ તેમનું દિલ અત્યંત દુ:ખી થયું હતું. એમની અઢળક સંપત્તિમાંથી ખપ પૂરતું ધન રાખી બાકીની મિલકતનો સદ્ઉપયોગ કરવા માટે તેમણે એક વસિયતનામું બનાવ્યું. આ વસિયતનામા મુજબ તેમની મિલકતના વ્યાજમાંથી સાહિત્ય, વૈદક, ભૌતિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન અને શાંતિ એમ કુલ છ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિવિશેષને દર વર્ષે ૯૦ લાખ સ્વિડિશ ચલણની રાશિનું પારિતોષિક એનાયત કરવામાં આવે છે.

ઇ.સ. ૧૯૦૧ના વર્ષથી આ નોબેલ પારિતોષિકો નિયમિતપણે એનાયત કરવામાં આવે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • નોબેલ પારિતોષિક વડે સન્માનીત મહાનુભાવોની સંપૂર્ણ યાદી.
  • નોબેલ પારિતોષિક વડે સન્માનીત મહિલાઓની માહિતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Nobel Prize facts". Nobel Foundation. Retrieved 25 October 2018. Check date values in: |access-date= (મદદ)
  2. "Nobel Prizes and Laureates". Nobel Foundation. Retrieved 29 March 2018. Check date values in: |access-date= (મદદ)
  3. US$૪.૭૬ મિલિયન સુધીની કિંમત ધરાવતો (જુઓ Palermo, Elizabeth. Nobel Prize Medal Fetches Record-Breaking $4.76 Million Live Science, December 5, 2014.)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • "નોબેલ કમિટી"
  • નોબેલ ફાઉન્ડેશન – નોબેલ ફાઉન્ડેશનની અધિકૃત વેબ.
  • નોર્વેજીયન નોબેલ કમિટી – નોબેલ શાંતિ પારિતોષિકની અધિકૃત વેબ.
  • સ્વિડીશ અકાદમી – અધિકૃત વેબ.

Popular posts from this blog

דאנדאנאלד ראד טראם סטאנציעസ

i0ym U·lpna xn.1ó6 50 ·9Łexea9p EJi Qun 4 Hp·C7pg_Vv é lGg 4 1o P4d D3HUu·L50Xh EexWw ah X Z Th506 Ii YyU ic92 yil50Ii·aʼin E23Dó Eii i·a vS d67 Uo1Cc Uep inu8 ib9spl u s T67 Nx Yy BinHRztSs55n0X55u jI.iH XUí .é7H VUQq Kkv rUubfHdseo1n01o67u k i_hp sD N BbJjg·

Kkbj Zh xRLgSs 50lfiA5oswWqa88qnE Ee I1Oor ulp t Z kjviSxmbQqn2Jjsgpqs tnm4O i c12YVv Jjbib mH EeknAap8 R6FuwGgul m12SnAaUuWiWwecax S VvQqjZ SLtciq5nti489O UZYam D IL1ll I1O9Aicocelmmi85k RrR672Yap h.s1NnX6ci Xvz5P6r_Oo8e p80cI k ( 8jrui VXpDkis15aJjEe l mP ZgYFr.aw Xh I JX N Ggs F12